Rajbha Gadhvi : ગરબામાં અશ્લીલ હરકતો મુદ્દે રાજભા ગઢવીનો આક્રોશ, જુઓ શું કહ્યું?
Continues below advertisement
Rajbha Gadhvi : ગરબામાં અશ્લીલ હરકતો મુદ્દે રાજભા ગઢવીનો આક્રોશ, જુઓ શું કહ્યું?
ગરબામાં અશ્લીલ હરકતો વાળી રિલ્સને લઈ લોક કલાકારો આક્રોશિત. જાહેરમાં અશ્લીલ હરકતો કરનારાઓને રાજભા ગઢવીએ સરખાવ્યા પશુઓ સાથે. ગરબામાં શોભે તેવા જ કપડા પહેરવા ગાયકોને પણ રાજભાની અપીલ.
ગરબામાં અશ્લીલ હરકતો વાળી આ પ્રકારની રેલ્સને લઈને હવે લોક કલાકારોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે જાહેરમાં અશ્લીલ હરકતો કરનારાઓને રાજભા ગઢવીએ પશુઓ સાથે સરખાવ્યા અને ગરબામાં શોભે તેવા જ કપડા પહેરવા માટે ગાયકોને પણ રાજભાએ અપીલ પણ કરી છે. એટલે લોહી રેડી દેવા, ખતમ થઈ જવા, કુળના કુળ કપાઈ જાવા એવી આપણી સભ્યતા છે, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેદી ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા નાલંદા એટલે કોઈ એમ કહી દેતું હોય કે આપણે પાછળ હતા, એ વાત ખોટી છે, તેમ રાજભા ગઢવીએ કહ્યું હતું. છેલ્લા 25 50 વર્ષમાં ને એમાંથી 30 વર્ષને એમાંથી એ 10 વર્ષમાં ખતમ કરીને પેઢીઓ એટલે દરેક જ્ઞાતિ જાતિના પૂર્વ સૂર્યો એટલે બાપ દાદાઓની જે આત્માઓ છે ,ચેતનાઓ છે, એ હરાપ દેવાની છે અને આપણું જળમૂળ થઈ જાય એટલે ભારતમાં અત્યારે 50% આમ તો દુનિયામાં ગાંડા રખડે છે. આવી રીતના અશ્લીલતા ફેરવાઈ શ્વાનવૃત્તિ કરી અને ડિપ્રેશનમાં આવી અને ફરે છે એ ન થાય એના માટે આપણે બધાને જાગવું પડશે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement