વીરપુરઃ મતદાન મથક પર મતદાર શું કરવા લાગ્યો તો પોલીસે ઝૂડી નાંખ્યો, જોરદાર ઝઘડાનો વીડિયો આવ્યો સામે..............
વીરપુરમાં એક મતદાર મોબાઈલ સાથે મતદાન મથકની અંદર જતો હતો. પોલીસે તેને રોકતાં ઉગ્ર દલીલ થતાં આ બાબતે પોલીસે માર્યો હોવાનો આક્ષેપ મતદારે કર્યો છે. મતદાર સાથે પોલીસ કોન્સ્ટેબલના મતદાન મથક બહાર ઝપાઝપીના વિડીયો પણ વાયરલ થયા છે.
Tags :
Panchayat Election Gram Panchayat Gujarat Panchayat Election Panchayat 2021 Live Panchayat Details