Gujarat Panchayat Election 2021:રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે મતદાન કર્યુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. મહેસાણામાં રાજ્યસભાના સંસાદ જુગલજી ઠાકોરે મતદાન કર્યું હતું. મહેસાણાના નાગલપુર કોલેજના સાયન્સ બિલ્ડિંગમાં સહ પરિવાર મતદાન કર્યું હતું. તેમણે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.