Ram Mandir | અયોધ્યામાં બનતા રામમંદિરના ધ્વજદંડ બની રહ્યા છે ગુજરાતના આ શહેરમાં, જુઓ વીડિયો
Continues below advertisement
અયોધ્યામાં બનતા રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બની રહ્યા છે. ગોતા ચાંદલોડિયા ફેક્ટરીમાં સાત ધ્વજદંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
Continues below advertisement