Ram Mokariya | આખાય રાજકોટને ખબર છે કે સાગઠિયા ભ્રષ્ટ માણસ છે.... રામ મોકરિયાનો મોટો ધડાકો
Ram Mokariya | ભાજપ સાંસદ રામ મોકરિયાએ અગ્નિકાંડને લઈને મોટો ધડાકો કર્યો છે.... તેમણે કહ્યું કે નોટિસના નામે અધિકારીઓ વહીવટ કરે છે.... રાજકોટને ખબર છે સાગઠીયા ભ્રષ્ટ અધિકારી છે...75 હજાર રૂપિયામાં કેવી રીતે કરોડોની મિલકત આવી ગઈ... અમુક લોકોની ભલામણથી સાગઠિયાને રાજકોટમાં રાખવામાં આવ્યો છે.. ..ભાજપ સાંસદ રામ મોકરિયાએ અગ્નિકાંડને લઈને મોટો ધડાકો કર્યો છે.... તેમણે કહ્યું કે નોટિસના નામે અધિકારીઓ વહીવટ કરે છે.... રાજકોટને ખબર છે સાગઠીયા ભ્રષ્ટ અધિકારી છે...75 હજાર રૂપિયામાં કેવી રીતે કરોડોની મિલકત આવી ગઈ... અમુક લોકોની ભલામણથી સાગઠિયાને રાજકોટમાં રાખવામાં આવ્યો છે.. .. સાગઠિયા છેલ્લા નવ દસ વર્ષથી ભ્રષ્ટાચાર કરે છે... આ અગ્નિકાંડ દુર્ઘટના નહીં પણ મોટી ભૂલ છે...