કથાકાર રમેશભાઇ ઓઝાએ કોરોનાની વેક્સિન લીધી, સૌ કોઇ વેક્સિન લે તેવી કરી અપીલ

Continues below advertisement

કથાકાર રમેશભાઈ ઓઝા (Rameshbhai oza)એ કોરોના વેક્સીન (corona vaccine) નો પ્રથમ ડોઝ લીધો હતો. પોરબંદરની ઠકરાર હૉસ્પિટલમાં રમેશભાઈ ઓઝાએ વેક્સીન લીધી અને લોકોને પણ વેક્સીન લેવા માટે અપીલ કરી હતી. વેક્સીન લીધા બાદ તેમને કહ્યું આપણે સૌ વેક્સીન લઈ આપણા પરિવાર અને સમાજ લોકોની રક્ષા કરીએ. કોરોના સામેની લડાઈમાં વેક્સીન સૌએ લેવી જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram