પેપર સબમીટ કરાવવાના સરકારના પરિપત્ર સામે વાલીઓમાં રોષ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Mar 2021 01:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ વધતા કોરોના કહેર વચ્ચે વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને પણ અનેક મુશ્કેલીઓ ઊભી થઇ છે એવામાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ આગામી સમયમાં લેવાની છે ત્યારે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે વાલીઓએ વિદ્યાર્થી સાથે પેપર સબમિટ કરવા સ્કૂલ પર રૂબરૂ જવાનુ ત્યારે સરકારના પરિપત્ર બાદ વાલીઓમાં પણ નિરાશાની લાગણી જોવા મળી હતી.