રાજ્યમાં રાવણદહનના કાર્યક્રમને અપાઈ મંજૂરી, કેટલા લોકોની અપાઈ મંજૂરી?

Continues below advertisement

રાજ્યમાં રાવણદહનના કાર્યક્રમનું આયોજન પણ કરી શકાશે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી છે. ચારસો લોકોની મર્યાદામાં કાર્યક્રમની મંજૂરી અપાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram