ફટાફટઃ સરકારી નોકરીની ભરતી માટે રાજ્ય સરકારે વય મર્યાદામાં કેટલી આપી છૂટછાટ?
Continues below advertisement
સરકારી નોકરીમાં ભરતી માટે વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ત્રીસ વર્ષની વય મર્યાદા કરવામાં આવી છે. કોરોનાકાળમાં પરીક્ષા ન લેવાતા યુવાનોને નુકસાન ન જાય તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
Continues below advertisement