Gujarat: રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો, રેકોર્ડબ્રેક 14,327 નવા કેસ નોંધાયા
Continues below advertisement
એક દિવસની આંશિક રાહત બાદ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. ગુરુવારે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 180 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ37 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.82 ટકા છે.
Continues below advertisement