ગુજરાતના આ શહેરમાં માત્ર 20 દિવસની અંદર રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવાની રેકોર્ડ બ્રેક કરાઈ કામગીરી
Continues below advertisement
વલસાડ(Valsad)માં માત્ર 20 દિવસની અંદર જ રેલવે ઓવરબ્રિજ(railway overbridge) બનાવવાની કામગીરી કરવામાં આવી છે. પાંચ મહિનાનું આ કામ રેલવેની એજન્સી ગણતરીના દિવસોમાં જ પુરુ કરી દેવાશે. આ બ્રિજની 75 ટકા જેટલી કામગીરી પુરી થઈ ગઈ છે. 22મી જૂન સુધી આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર કરવા રેલવેનું લક્ષ્યાંક છે.
Continues below advertisement