Ahmedabad: શહેરમાં AMCએ કોરોનાના દર્દીઓ માટે શું કર્યો મહત્વનો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના દર્દીઓ સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં કોરોનાના દર્દીઓને દાખલ થવા માટે 108માં આવવું ફરજીયાત નહીં રહે.ખાલી બેડની માહિતી હોસ્પિટલની બહાર મુકવામાં આવશે.
Continues below advertisement