રાજ્યના કોરોના કેસ કાબૂમાં, હવે આ ફંગસ ફેલાવી રહ્યા છે દેહશત, જાણો શું છે લક્ષણો?
રાજ્યમાં કોરોના કેસમાં (Corona Case) થયો ઘટાડો, એક્ટિવ કેસની સંખ્યા ઘટી. એલજી હોસ્પિટલના (LG Hospital) સ્થાને હવે ક્યાં મળશે મ્યુકરમિકોસિસના ઈંજેકશન, જુઓ મહત્વના સમાચાર, ફટાફટ ન્યૂઝમાં