વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવજો ને મેસેજની રાહ જોજો.......ગુજરાતમાં સંક્રમણ ઘટી રહ્યું છે ને આંકડા સાચા હોય તો........

કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  ગુજરાતના 10 જિલ્લામાં 18થી વધુ વયના લોકોને રસી આપવાનું અભિયાન શરું થઈ ગયું છે.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola