નવસારીમાં નાઈટ કર્ફ્યુનો ભંગ, બાઇક ચાલકોને પોલીસે ભણાવ્યા પાઠ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2021 01:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીના (navsari) વેજલપુર વિસ્તારના સુશ્રુષા સર્કલ પાસે પોલીસે શખ્સોને પાઠ ભણાવ્યો હતો. નાઈટ કર્ફ્યુનો (Night curfew) ભંગ કરનાર લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોતાના વાહન પરથી ઉતારી પોલીસે આ વાહન ચાલકોને વાહનનો ધક્કો મારી પોલીસ મથક સુધી લઈ આવ્યા હતા. અને આ શખ્સોને કોવિડ ગાઈડ લાઇન (કોવિડ guid line) અંગે માહિતગાર કરાવ્યા હતા.