Porbandar News: પાણીને લઇ પોરબંદર માટે રાહતના સમાચાર, બે ડેમમાં પુરતું પાણી ઉપલબ્ધ
Continues below advertisement
પાણીને લઇ પોરબંદર માટે આવ્યા છે રાહતના સમાચાર. આ વર્ષે પોરબંદર શહેરના લોકોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. કારણ કે જીવાદોરી સમાન બંને ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલું પાણી છે..હાલ ફોદાળા ડેમ 29.27% જેટલો ભરેલો છે. તો ખંભાળા ડેમ 36.26% ભરેલો છે. આ બને ડેમનું પાણી આગામી 31 જુલાઈ સુધી ચાલે તેટલું પુરતું છે
હાલ ઉનાળા ની ઋતુ ચાલી રહી છે.ત્યારે સામાન્ય રીતે આ ઋતુ માં પીવાના પાણી ની સમસીયા સર્જાતી હોય છે.પરંતુ આ વર્ષે પોરબંદર શહેર ને પીવાના પાણી ની સમસ્યા નો સામનો કરવો પડશે નહીં કેમ કે પોરબંદર ની જીવાદોરી સમાન બને ડેમ માં ચોમાસા સુધી ચાલે તેટલો પાણી નો જથ્થો છે.
Continues below advertisement