રાજ્યમાં રેસિડન્ટ ડોક્ટર્સની હડતાળમાં પડ્યા ફાંટા, ક્યાં ક્યાં સમેટાઈ હડતાળ?,જુઓ વીડિયો

રેસિડન્ટ ડોક્ટર્સની હડતાળમાં હવે ફાંટા પડ્યા છે. અમદાવાદમાં ડોક્ટર્સે હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે વડોદરા અને જામનગરમાં ડોક્ટર્સની હડતાળ સમેટાઈ ગઈ છે. હડતાળમાં રાજકોટ, સુરત, અમદાવાદમાં પણ હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સમાં ફાંટા પડ્યા છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola