ફટાફટ: દેશમાં વધી રહેલા કોરોના અને ઑમીક્રોનના કેસ આર્થિક વિકાસ માટે ખતરારૂપ:RBI,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દેશમાં વધી રહેલા કોરોના અને ઑમીક્રોનના કેસ આર્થિક વિકાસ માટે ખતરા સમાન. RBIએ આ કેસને દેશના વિકાસમાં ખતરા સામાન ગણાવ્યા છે. ફ્રાન્સ, બ્રિટેન અને અમેરિકામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર. ગોવામાં પ્રવેશ કરવા અને પાર્ટી કરવા માટે વેક્સિનના બંને ડોઝ આવશ્યક છે. અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Case Corona State Country ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Economic Development Amicron