સુરતઃ કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ પરિવારના પાંચ સભ્યો સંક્રમિત; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. સિટીલાઈટ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. કતારગામમાં એક જ પરિવારના ચાર અને  પાર્થ બંગલોમાં ત્રણ સભ્યો સંક્રમિત થયા છે. તમામ વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram