શાકભાજીના ભાવ વધતા મધ્યમ વર્ગને ભારે હાલાકી, જુઓ ગુજરાતી ન્યુઝ
ભારે વરસાદને કારણે શાકભાજીને મોટું નુકસાન થયું છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મધ્યમ વર્ગ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા તો બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.