ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ, રાજેન્દ્ર ત્રિવેદીએ કરી પૂજા-અર્ચના
Continues below advertisement
ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ કરાઇ હતી. વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ નેત્રોત્સવ વિધિમાં ભાગ લીધો હતો. અને પૂજા-અર્ચના કરી હતી. નેત્રોત્સવના દિવસે 1500 યજમાન, સાધુ અને સંતો માટે ભંડારનું આયોજન કરાયું છે.
Continues below advertisement
Tags :
Rajendra Trivedi ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Ritual Ceremony Lord Jagannathji Held Today