રોહતાસ:સાસારામના માંઝલ કુંડમાં આવ્યું પૂર, બે યુવાન ફસાયા
Continues below advertisement
રોહતાસ જીલ્લાના મુખ્યાલય સાસારામથી 8 કિલોમીટર દૂર માંઝલ કુંડમાં અચાનક પૂર આવી જતાં બે લોકો ફસાયા હતા. જીવ બચાવવા માટે આ લોકો પથ્થર પર ચઢ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી આ બંને યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
Flood Trapped Two Youths ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Rohtas Manjal Kund Sasaram