દાહોદ રેલવે સ્ટેશન પર RPF જવાનની જાંબાઝી, મુસાફરનો જીવ બચાવ્યો, જુઓ વીડિયો
દાહોદ: આરપીએફ જવાનેએ એક મુસાફરનો જીવ બચાવ્યો હતો. ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફરનો પગ લપસતા ટ્રેન અને પ્લેટફાર્મ વચ્ચે ફસાયો હતો. જવાન બાબુ રાઠોડે મુસાફર ને પકડીને બહાર ખેંચી જીવ બચાવ્યો હતા.