RSSના વડા મોહન ભાગવત છ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે, જુઓ વીડિયો 

સંઘ પ્રમુખ મોહન ભાગવત છ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. 22 જાન્યુઆરીથી મોહન ભાગવત ગુજરાત આવશે. 27 જાન્યુઆરી સુધી રાજકોટ અને અમદાવાદમાં  રહેશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola