વડોદરા જિલ્લા ભાજપમાં ગાબડું, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ કોગ્રેસમાં જોડાયા
Continues below advertisement
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડોદરા જિલ્લા ભાજપમાં ગાબડું પડ્યું હતું. બીજેપી સંગઠનમાં જિલ્લા ઉપપ્રમુખનો હોદ્દો ધરાવનાર ગોપાલસિંહ ટાંટોડ કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
Continues below advertisement