રાજ્યની કઈ કઈ સંસ્થાઓમાં થશે RT-PCR ટેસ્ટ?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં હવે RT-PCR ટેસ્ટ માટે ગુજરાતની 26 શૈક્ષણિક સંસ્થામાં સુવિધા શરૂ કરાશે. આજથી જ આ સુવિધાઓ શરૂ કરી દેવામાં આવશે.સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેક્ટ કરશે અને આ સંસ્થાઓ પાસે પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
Continues below advertisement