આજથી RTPCR રિપોર્ટ ફરજિયાત છતાં રતનપુર બોર્ડર પર અમલ નહીં, જુઓ વીડિયો
આરોગ્ય વિભાગ અરવલ્લીના રાજસ્થાન બોર્ડર પર ઊંઘતું ઝડપાયું છે. RTPCR રિપોર્ટ આજથી ફરજીયાત છતાં રતનપુર બોર્ડર પર તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. ભિલોડા તાલુકા આરોગ્ય વિભાગનો એક પણ કર્મચારી હાજર નહીં.