
Rupala Controversy | જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે, જૂનાગઢમાં ક્ષત્રિય સમાજની ચિમકી
Continues below advertisement
Rupala Controversy | જુનાગઢ - રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન.રૂપાલાના વિવાદિત નિવેદન બાબતે અપાયું આવેદન. આગામી સમયમાં રૂપાલાની ટિકિટ રદ્દ નહી કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી . આગામી ત્રણ દિવસમાં રૂપાલાની ટિકિટ રદ્દ નહી થાય તો રાજકોટ ખાતે કરવામાં આવશે મહાસંમેલન. રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ રહ્યા હાજર.
Continues below advertisement
Tags :
Parshottam Rupala Rajkot BJP Candidate LOK SABHA ELECTION 2024 Rupala Controversy Rajpoot Karni Sena Kshatriya Samaj Protest