Rupala Controversy | પરશોત્તમ રૂપાલા સામે હવે વધુ એક સમાજનો વિરોધ, જુઓ ક્યાં થઈ ફરિયાદ?
Rupala Controversy | જૂનાગઢના વંથલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા બાબતે અરજી. પુરુસોત્તમ રૂપાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી. ગોંડલ ખાતેના તેના કાર્યક્રમમા અનુ સૂચિત સમાજની લાગણી દુભાઈ તેવા શબ્દો ઉચચાર્યાનો અરજીમા ઉલ્લેખ
વંથલીના સામાજિક કાર્યકર દ્વારા અરજી.