Gujarat BJP Candidate | ભાજપના વધુ એક ઉમેદવાર સામે વિરોધ, ઉમેદવાર બદલવાની માંગ સાથે લાગ્યા પોસ્ટર
gujarati.abplive.com
Updated at:
30 Mar 2024 05:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat BJP Candidate | અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારને લઈ પોસ્ટર વિવાદ બાદ ડેમેજ કંટ્રોલ થશે. સરકારના પૂર્વ મંત્રી અને પ્રભારી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા પ્રથમ રાજુલા શહેરમાં કાર્યકર્તા સંમેલનમાં 5 વાગે હાજરી આપશે . કાર્યકર્તા સંમેલન બાદ મોડી રાતે અમરેલીમાં નેતાઓ સાથે બેઠક યોજશે. આજે પોસ્ટર શરૂ થતા ભાજપ હાઇકમાન્ડ એક્સનમાં આવી ડેમેજ કંટ્રોલ કરવા સૂચના મળી. અમરેલી પ્રભારી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા નારાજ નેતાઓ સાથે બેઠક યોજી સમજાવટના પ્રયાસ કરી શકે છે.