દિવાળીમાં ફટાકડા ફોડવા પર રૂપાણી સરકારે મુક્યો પ્રતિબંધ, જુઓ વીડિયો
દિવાળીના તહેવાર પર રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશના આધારે રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. ફટાકડા ફોડવાની સાથે વિદેશી ફટાકડાના આયાત પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુક્યો હતો.