રશિયા-યુક્રેન મહાયુદ્ધઃ અત્યાર સુધી રશિયાએ પાંચ હજારથી વધુ સૈનિકો ગુમાવ્યા, જુઓ કેટલું થયું નુકસાન?

Continues below advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં રશિયાએ 5 હજારથી વધુ સૈન્ય જવાનોને ગુમાવ્યા છે. આ સાથે યુક્રેને 29 હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. 198 ટેન્કને  નિશાન બનાવાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram