Sabarkantha Dhuleti Celebration | હિંમતનગરના ભાજપ ધારાસભ્યે કાર્યકરો સાથે કરી ધૂળેટીની ઉજવણી
Continues below advertisement
Sabarkantha Dhuleti Celebration | સાબરકાંઠા જિલ્લા રંગા રંગ પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી. હિંમતનગર ધારાસભ્ય સહિત ભાજપ કાર્યકરોએ ખાનગી પાર્ટી પ્લોટમાં કરી ધૂળેટીની ઉજવણી. ડીજે અને રંગબેરંગી કલરો દ્વારા કરી ઉજવણી. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ધુળેટીની ઉજવણીમાં હાજર.
Continues below advertisement