Lok Sabha Election 2024 | મહેસાણામાં જામશે ઠાકોર અને પાટીદાર વચ્ચે જંગ? કોંગ્રેસ કોને ઉતારશે મેદાને?
gujarati.abplive.com
Updated at:
25 Mar 2024 11:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | મહેસાણા બેઠક પર ભાજપ દ્વારા હરીભાઈ પટેલને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને ટિકિટ આપી શકે છે. જો તેઓ ચૂંટણી લડે તો મહેસાણામાં પાટીદાર અને ઠાકોર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.