સાબરકાંઠા: ઇડરમાં ફટાકડાની લારીમાં અચાનક ફૂટવા લાગ્યા ફટાકડા,જુઓ ગુજરાતી ન્યૂઝ

ઇડર શહેરમાં ફટાકડાની લારીમાં આગ લાગી હતી. બજાર વિસ્તારમાં રેસ્ટ હાઉસ આગળ ફટાકડાની લારીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. ઇડર ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola