સાબરકાંઠા: તલોદમાં પોલીસ કર્મચારીના ઘરમાંથી ઝડપાયું દારૂ બનાવવાનું કારખાનુ, જુઓ ગુજરાતી ન્યુઝ

સાબરકાંઠાના તલોદમાં પોલીસ કર્મચારીના ઘરમાંથી જ દારૂ બનાવવાનું મીની કારખાનું ઝડપાયું છે. રણજીતસિંહ ચૌહાણ અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પિતા પુત્ર કેમિકલ ભેળવીને હલકી કક્ષાનું દારૂ બનાવતા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola