અમદાવાદ:સાબરમતી નદીમાં પ્રદુષણનો મામલો, AMCની કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
25 Nov 2021 11:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં સાબરમતી નદી કિનારે થયેલા પ્રદુષણ મામલે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. જે બાદ અમદાવાદ કોર્પોરેશન અને નદીમાં દુષિત કચરો છોડી રહેલા ઔદ્યોગિક એકમોના પાણી અને વીજળી જોડાણ કાપવાની તજવીજ હાથ ધરાઈ હતી.