સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં માતા-પુત્રએ ઝેરી દવા પી જતા આત્મહત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં માતા-પુત્રએ ઝેરી દવા પી જતા આત્મહત્યા કરી છે. ખેતીકામ કરવા બાબતે પિતાએ ઠપકો આપતા માતા અને પુત્ર એ આત્મહત્યા કરી હતી. પુત્રનો મૃતદેહ ઘર પાસેથી મળી આવ્યો અને માતાનો મૃતદેહ જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram