Sabarkantha News | અમદાવાદના 2 શખ્સોએ સાબરકાંઠાના લોકો સાથે કરી 91.36 લાખ રૂપિયાની છેતરપિંડી
Continues below advertisement
Sabarkantha News | અમદાવાદના શખ્શોએ મ્યુચ્યલ અને માઈક્રોફાયનાન્સ કંપનીએ પૈસા ડૂબાડ્યાની ફરિયાદ. ઈડર પોલીસે એલીગ્લોબલ મ્યુચ્યુલ બેનીફીટ નીધી લીમીટેડ તથા એલીગ્લોબલ માઈક્રોફાયનાન્સ કંપની સામે ફરિયાદ નોંધી. ઈડરના રોકાણકારો પાસેથી 91.36 લાખનુ રોકાણ કરી છેતરપિંડી આચર્યાની ફરિયાદ. 3 થી 120 માસના રોકાણની સ્કીમો બતાવી છેતરપિંડી આચરી. 3 થી 12 ટકા વ્યાજ વાર્ષિક મળવાના સપના બતાવ્યા હતા. ગુજરાત અને રાજસ્થાનમાં બ્રાન્ચ ઓફિસો ખોલી રોકાણ મેળવવામાં આવતુ હતુ. કંપનીના સીએમડી, એકાઉન્ટન્ટ સહિત 4 શખ્શો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો. ઈડર પોલીસે ચારેયના ઝડપવા માટે તપાસ શરુ કરી. સાબરકાંઠામાં બિટકોઈનના નામે રોકાણ કરાવતી કંપની તપાસના રડારમાં.
Continues below advertisement