Sabarkantha: પોલીસે મહિલા સહિત પાંચ અપહરણકર્તાઓને ઝડપી આધેડને કરાવ્યા મુક્ત
Continues below advertisement
સાબરકાંઠા પોલીસે(Sabarkantha police) મહિલા સહિત પાંચ અપહરણકર્તાઓ(kidnappers)ને ઝડપીને આધેડને મુક્ત કરાવ્યા છે. વડાલીમાં વિમા એજન્ટ તરીકે કામ કરતા આધેડનું અપહરણ કરાયું હતું. બાદમાં તેના પરિવાર પાસે 40 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
Continues below advertisement
Tags :
Police Woman Nabbed Sabarkantha ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Five Kidnappers