Sabarkantha Rain | વડાલી સહિતના આસપાસના વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ દ્રશ્યો
Sabarkantha Rain | સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વરસાદ વરસ્યો છે... સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો... વડાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.... રસ્તાઓ પર પાણી વહેતા નજરે પડી રહ્યા છે... વડાલીમાં વરસાદી માહોલ સર્જાતા ગ્રામજનો ખુશ ખુશાલ બન્યા છે... મહિસાગરના વીરપુરમાં પણ આજે મેઘો વરસ્યો છે... વીરપુર અને આસપાસના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે... વડાલી તાલુકામાં સિઝનનો પહેલો વરસાદ ખાબક્યો છે... મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.. રસ્તાઓ પર પાણી વહેતા નજરે પડી રહ્યા છે... વડાલીમાં વરસાદી માહોલ સર્જાતા ગ્રામજનો ખુશ ખુશાલ બન્યા છે... મહિસાગરના વીરપુરમાં પણ આજે મેઘો વરસ્યો છે... વીરપુર અને આસપાસના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે... વડાલી તાલુકામાં સિઝનનો પહેલો વરસાદ ખાબક્યો છે... મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે..