સાબરકાંઠાના વડાલીના ભજપુરા ગામમાં લોખંડી બંદોબસ્ત વચ્ચે વરઘોડો નીકળશે. વરઘોડામાં અનિચ્છનિય બનાવ ન બને એ માટે બંદોબસ્ત ગોઠવાયો હતો.