Vadodara માં પાર્કિગ વિવાદને લઇ વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો

Continues below advertisement
વડોદરામાં પાર્કિગ વિવાદને લઇ વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો. વાહન પાર્ક કરવા માટે યોગ્ય જગ્યા ન આપવા વેપારીઓએ વિરોધ કર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram