જગન્નાથજીની રથયાત્રામાં હિતુ કંડોરિયાએ જોરજાર કર્યો ડાન્સ, જુઓ વીડિયો
Continues below advertisement
અષાઢી બીજના અવસરે આસ્થાભેર જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જગતનાથ નગરચર્યાએ નીકળ્યાં હતા. રથયાત્રામાં ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કંડોરિયા પણ જોડાયા હતા. હિતુ કંડોરિયાએ અન્ય શ્રદ્ધાળુ સાથે ડાન્સ કર્યો હતો. આ સમયે સમગ્ર માહોલ હર્ષ સભર થઇ ગયો હતો.
Continues below advertisement