ફટાફટઃ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે આપ્યું રાજીનામું, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)માં NSUIએ કુલપતિ સમક્ષ રજુઆત કરી છે. રજીસ્ટ્રાર જતીન સોનીને હોદ્દા પરથી દૂર કરવાની રજુઆત કરવામાં આવી છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે રાજીનામું આપ્યું છે.થોડાક સમય પહેલા તેઓ વિવાદમાં આવ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram