સાબરમતી નદીનો મામલો: નદીમાં ડ્રગ રેઝીસ્ટંટ બેક્ટિરિયા-ટોક્સિક હેવી મેટલ મળ્યા,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદની પ્રદુષિત સાબરમતી નદીને મામલે ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યા છે કે,, નદીમાં ડ્રગ રેઝીસ્ટંટ બેક્ટિરિયા અને ટોક્સિક હેવી મેટલ મળ્યા છે. આના કારણે જલચલ નાશ પામી છે. નદી કિનારે રહેતા લોકોને  બેક્ટેરિયાનો ચેપ લાગવાની પુરેપુરી શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram