પંચમહાલ: હાલોલમાં કેમિકલ કંપનીમાં આગ, 2 લોકના મૃત્યુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંચમહાલના હાલોલમાં કેમિકલ કંપનીમાં લાગી આગ. 2 લોકના મૃત્યુ થયા. પેપર લીક મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના રાજ્ય સરકાર પર પ્રહાર, કહ્યું હિંમત હોય તો આન્સર કી જાહેર કરો. ગૌણ સેવા પસંદગી મંડળ ફરી રહ્યું નિષ્ફળ. સફળતાપૂર્વક પરીક્ષા લેવામાં મંડળ રહ્યું અસફળ. આખરે સ્પષ્ટ થયું કે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળે સાબરકાંઠા પોલીસને કર્યો મેઈલ. પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળ બનશે ફરિયાદી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram