Sabrkantha: પ્રાંતિજના અમરાપુર ગામે પોલીસે લગ્ન પ્રસંગમાં પાડી રેડ, જુઓ વીડિયો

Continues below advertisement

સાબરકાંઠા (Sabrkantha)ના પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસે  રેડ પાડી હતી. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે કાર્યવાહી કરી હતી. વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ (Social Distansing)  અને કોરોના ગાઈડલાઈનનો અમલ ના થતા પોલીસ કાર્યવાહી હતી અને ડીજે સહિતનો માલસામાન જપ્ત કર્યો હતો. વગર મંજૂરીએ લગ્ન અને વરઘોડો કાઢતા 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મંડપ, ડીજે, ફોટોગ્રાફર, ઘોડા ચાલક, વરરાજા, વરરાજાના પિતા સહિત 17 લોકો વિરુદ્ધ  ફરિયાદ નોંધી હતી. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram