સમાચાર શતકઃ આંદોલનકારી પ્રવિણ રામ જોડાયા આમ આદમી પાર્ટીમાં, ગોપાલ ઈટાલિયાએ કર્યું સ્વાગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 05:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના અંગે કહ્યું કે, બીજી લહેર અંકુશમાં આવી છે પરંતુ તેની સામેની લડાઈ યથાવત છે. આંદોલનકારી પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગોપાલ ઈટાલિયાએ જૂનાગઢ ખાતે પાર્ટીમાં સ્વાગત કર્યું છે. નવસારીની સરકારી કચેરીમાં આવક અને જાતિના દાખલા માટે ભીડ થતા કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા છે.