અસ્મિતા વિશેષઃ મહામારી કરતાં ઘાતક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 03:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના મહામારી કરતાં રોડ અકસ્માત વધુ ઘાતક છે. માર્ગ અકસ્માતની સંખ્યા વધી રહી છે. ચિંતાજનક આંકડો સામે આવતા રોડ સેફટી પર સવાલ ઊભા થયા છે. રોડ અકસ્માત રોકવા માટે સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે.